લખાણ પર જાઓ

જમ્મુ જિલ્લો

વિકિપીડિયામાંથી

જમ્મુ જિલ્લો (Urdu:ضلع جموں) ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યનો જિલ્લો છે. જમ્મુ જિલ્લાનું મુખ્ય મથક જમ્મુ શહેરમાં આવેલું છે.

જમ્મુ જિલ્લાનું ક્ષેત્રફળ ૩,૦૯૭ ચોરસ કિલોમીટર જેટલું છે. આ જિલ્લાની કુલ વસ્તી ઇ. સ. ૨૦૦૧ની વસ્તીગણતરી મુજબ ૧૨,૫૦,૦૦૦ જેટલી છે અને આ જિલ્લામાં સાક્ષરતા દર ૪૩ % જેટલો છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]