સાંદ્રતા
Appearance
રસાયણવિજ્ઞાનમાં કોઈપણ સંયોજનની સાંદ્રતા (અંગ્રેજી: Concentration) તેમાં ઉપલબ્ધ પદાર્થના જથ્થાની માત્રા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
સાંદ્રતાની ચાર અલગ અલગ પરિભાષાઓ છે:
- સામૂહિક સાંદ્રતા (Mass concentration),
- મોલર સાંદ્રતા (Molar concentration),
- સાંખ્યિક સાંદ્રતા (Number concentration), અને
- આયતની સાંદ્રતા.
તેમ છતાં કોઈપણ પ્રકારના રાસાયણિક મિશ્રણના સંદર્ભમાં સાંદ્રતાનો ઉલ્લેખ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે તે સંયોજનમાં ઉપસ્થિત સંયોજિત તત્વો માટે જ વાપરવામાં આવે છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |